إعدادات العرض
ખાનદાન વિષેના આદેશો
ખાનદાન વિષેના આદેશો
3- આ દુનિયા એક સામાન છે અને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સામાન સદાચારી સ્ત્રી છે
4- અલ્લાહ તઆલાએ કહ્યું: હે ઈબ્ને આદમ ! તું ખર્ચ કર, તારા ઉપર પણ ખર્ચ કરવામાં આવશે
5- તે શરત પૂરી કરવા બાબતે સૌથી વધારે ધરાવે છે, જેના દ્વારા તમે (સ્ત્રીના) ગુપ્તાંગને હલાલ કરો છો
7- નબી ﷺ એ કઝઅ (અડધા માથાના વાળ છોડી દેવા અને અડધા માથાના વાળછોડી દેવા) કરવાથી રોક્યા છે
8- નબી ﷺ એ અમને ખુતબ એ હાજહ શીખવાડયો
9- વલી (જવાબદાર) વગર લગ્ન ન થઈ શકે
12- રઝાઅત (સ્તનપાન) પણ તે રિશ્તા હરામ થઈ જાય છે, જે જન્મના કારણે હરામ હોય છે
13- તમારા માંથી દરેક વ્યક્તિ જવાબદાર છે
19- તે વ્યક્તિ ધિક્કારપાત્ર છે, જે પોતાની સ્ત્રી સાથે તેના પાછળના ગુપ્તાંગથી સમાગમ કરે
30- આ બન્ને મારી કોમના પુરુષો માટે હરામ છે અને તેમની સ્ત્રીઓ માટે હલાલ છે
38- તો તો તમે મને આ વાત પર ગવાહ ન બનાવો એટલા માટે કે હું અન્યાય બાબતે ગવાહ નથી બનતો
